संदेश

मार्च, 2025 की पोस्ट दिखाई जा रही हैं

રાહુલ ગાંધીએ 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર 2025માં કાઢ્યું..!?

चित्र
 રાહુલ ગાંધીએ 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર 2025માં કાઢ્યું. ભાજપમાં પક્ષ પલટો કરીને ગયેલા જયરાજભાઈ પરમારે એમની ફેસબુક પર આવું લખ્યું છે.........  રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસના પતનનું એપિસેન્ટર ગુજરાત રહ્યું છે. ત્રીસ વર્ષમાં હાર રૂપી ભૂકંપના આંચકા સહીને કોંગ્રેસની ઇમારત સાવ જર્જરીત થઇ ગઈ છે ત્યારે રાહુલ ગાંધી છેક હવે ભૂકંપ માપવાનું યંત્ર લઈને આવ્યા છે.  ખુદ રાહુલ ગાંધીએ જ દ્વારકા ચિંતન શિબિરમાં જેને જવુ હોય એ જાય મારે પચીસ લોકો જ જોઈએ છે એવી ઘોષણા કરેલી. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીની ઈચ્છા પુરી કરી જેના કારણે આજે ધારાસભ્યો, સંસદસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, નગર પાલિકા પ્રમુખ બધાનો સરવાળો કરીએ તો પણ પચીસ નથી થતો.  હવે ખુદ રાહુલ ગાંધીના ઈશારે કામ કરનારા પ્રદેશ નેતાઓને કોંગ્રેસનો વોટ શેર કેમ ઘટી રહ્યો છે એવો સવાલ પૂછી મુઝવી નાખ્યા છે. હકીકતે તો રાહુલ ગાંધીને એ ખબર જ નથી કે છેલ્લા બે દશકમાં રાજકારણનો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે. 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર તેઓ 2025માં કાઢીને ગુજરાત કોંગ્રેસની પરીક્ષા લઇ રહ્યા છે. રાહુલ ગાંધી તેમની સામે બેસાડી જે નેતાઓ પાસેથી ગુજરાતમાં કોં...