संदेश

नवंबर, 2022 की पोस्ट दिखाई जा रही हैं

પરિવર્તન ની આંધી...! ગુજરાતમાં "નમો" નહિ પણ "કમો" ભીડ જમાવે છે...!

चित्र
પરિવર્તન ની આંધી...! ગુજરાતમાં "નમો" નહિ પણ "કમો" ભીડ જમાવે છે...! ગુજરાતમાં ચૂંટણીની મૌસમ તો પુર બહારમાં ખીલી રહી છે, જેમ જેમ મતદાન ની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજનૈતિક પાર્ટીઓના નેતાઓ સભાઓ ગજવવા માંડ્યા છે. જનતા નો મૂડ કેમ નથી બની રહ્યો ??? ચૂંટણીમાં મતદાન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં પણ જનતાનો મૂડ એક પણ રાજકીય પાર્ટી કે રાજકીય નેતા પારખી નથી રહ્યા, કેમ કે જનતા ના નોટબંધી માં પડેલ આર્થિક, સામાજિક મુશ્કેલીઓ, જીએસટી થી વેપારીઓ ને પડેલ અગવડતા અને વેપારમાં થયેલ નુકસાન ને કારણે વેપારીઓમાં પણ નારાજગી નો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના કાળમાં સરકાર દ્વારા તાત્કાલિક અસરથી લોક ડાઉન ની જાહેરાત કરી દેવામાં આવતાં તેમજ ઓક્સિજન મેળવવામાં પડેલ મુશ્કેલીઓ, હોસ્પિટલ ની ખામીઓ ઉપરાંત અવ્યવસ્થા ના કારણે સ્મશાન સુધી અનેક જગ્યાઓ પર લાગેલી લાઈનો લોકો હજુ ભૂલ્યા નથી. કોરીનામાં મૃત્યુ અંગેના આંકડાઓ પણ સરકાર દ્વારા છૂપાવવામાં આવ્યા હતા, ખેડૂત આંદોલનમાં 700 થી વધુ ખેડૂતોના મૃત્યુ થયા છતાં પણ ખેડૂતોને ન્યાય ના મળ્યો. મોંઘવારીનો મર અને હવે તો મોદી સરકારના નારા સાથે આવેલ