અમારું જામનગર
જાજરમાન જામનગર ની ખૂબી ઓ..... ૧. ગુજરાત રાજ્ય માં પહેલી સિમેન્ટ ફેક્ટરી . સિક્કા DCC ૨. સૌરાષ્ટ્ર ની પહેલી કાપડ મિલ DIGJAM ૩. પૂરી દુનિયા માં માત્ર બે સોલેરિયમ માંથી એક જામનગર માં . ભારત અને એશિયા માં એકમાત્ર . ૪. ગુજરાત ની પહેલી આર્યુવેદ યુનિવર્સિટી . ૫. ગુજરાત અને ભારત ભર માં સૌથી વધુ મિંઠું પકાવતું જામનગર . ૬. સૌરાષ્ટ્ર નું પહેલું એરપોર્ટ જામનગર ૭. સૌરાષ્ટ્ર ની પહેલી મેડિકલ કોલેજ જામનગર M. P. SHAH ૮. જામનગર ના દરિયાકાંઠે ટાપુ ઓ ચાર જેટલા ટાપુ ઓ . ભારત માં બીજે ક્યાંય નથી ટાપુઓ.... ૯. થ્રી વિંગ્સ આર્મી....નેવી... એરફોર્સ.... ગુજરાત ના ફકત જામનગર માં . ૧૦. સરકારી આર્યુવેદ હોસ્પિટલ અને મેડિકલ એલોપથી હોસ્પિટલ ગુજરાત માં ફકત જામનગર માં . ૧૧. દુનિયાની સૌથી મોટી રિફાઈનરી....રિલાયન્સ ૧૨. ભારત ભર માં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત માં છે. અને જિલ્લા પ્રમાણે સૌથી મોટો દરિયા કિનારો જામનગર નો છે પૂરા ભારત માં... ૧૩.સૌથી પહેલા ગુજરાત ભર માંથી વધુ લોકો વિદેશ જનારા જામનગરના માજન ઓશવાળ જૈન આફ્રિકા ગયા ... ૧૪. ખીજડીયા પક્ષી અભયારણ્ય ૧૫. શહેરન...