કોરોના ત્રીજી લહેરથી લડવાની તૈયારી

ઘુઘો એ ડોકટર ને ફોન કર્યો
ડોકટર સાયબ મે  કોરોનાથી બચવા 
અમુક ઉપાય ચાલુ કર્યા છે  જેવા કે
યોગ, વોકીંગ, લીંબુ પાણી, હળદર વાળુ દુધ, ફણગાવેલ કઠોળ, લસણ, બદામ, આદુ, મીથીલીન બ્લુ, સુંઠ,અજમો,કપુર,લવીંગની પોટલી એ પણ રાખુ છુ
હર્બલ ઉકાળો, સવાર સાંજ ગરમ વરાળ, ગરમ પાણી,ગળો,હોમીયોપેથીક અને અમુક એલોપથી દવા તથા મોઢા પર  ડબલ માસ્ક,
સેનિટાઈઝર અને દિવસમા પચાહ વખત હાથ ધોવ છુ, સામાન હોમ ડીલેવરીથી મંગાવુ છુ ને પેમેન્ટ paytmથી કરૂ છુ કોઈના લગનમાં જાતો નથી ,થાળી, વાટકા વગાડી લીધા છે દિવો પણ કરી લીધો છે કોરોનામાંનું વ્રત પણ રાખી લીધુ છે અને ટર્મ લાઈફ વીમો પણ લઈ લીધો છે અને વેક્સિનના બેય ડોઝ લઈ લીધા છે ,ઓક્સિજનનો બાટલો અને ઈન્જેકશનની વ્યવસ્થા પણ કરી લીધી છે
હવે મારે શું લેવુ જોય?
.
ડોકટર :  હવે તને કોક દુંટી માં તીર મારે ને તો જ મરીશ... 
નવરીના હવે મને ફોન ના કરતો  
 😂😂😜😜😜

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ब्राह्मण कौन है ???

સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલમાં ખૂન, તંત્રને ખુલ્લો પડકાર..!?

ગરબા અને દાંડિયા વચ્ચેનો ભેદ સમજ્યા વગર ટીકા કરતા લોકો...