संदेश

શાળા કે શોપિંગ મોલ ???!!!

चित्र
હોર્ડિંગ ઉપર “ખાનગી શાળા” ની  જાહેરાતોની વસંત ખીલશે. ”હનીમૂન” અને “હનુમાન” શબ્દ વચ્ચેનો ભેદ ન પારખી શકનારા સંચાલકો જાહેર ખબરો માટે  નાણાં કોથળી છૂટી મૂકી દેશે. પ્રોફેશનલ્સ કેમેરામેનો પાસે સ્ટુડિયોમાં બાળકોને ગોઠવી નાઈસ નાઈસ ઈમેજીસ બનાવી છટકા ગોઠવશે.  જાહેરાતમાં બધું જ લખશે,  સિવાય કે “ફીની વિગત” મગજને લીલુંછમ કરી, હ્રદયને ઉજ્જડ બનાવી દેતી કેટલીક સ્કૂલો છે !  વેદના તો જુઓ, બાળકની છાતીએ આઈકાર્ડ લટકે છે પણ તેની પોતાની “ ઓળખ” ગુમાવી ચૂક્યો છે. તે સ્ટુડન્ટ નથી રહ્યો, રનર બની ગયો છે, રનર. “લીટલ યુસેન બોલ્ટ” ઓફ એજ્યુકેશન સિસ્ટમ્સ.. ૧૫ કી.મી.નું અપડાઉન કરીને થાકી જતાં વડીલો, બાળકને ઘરથી ૨૦ કી.મી. દૂરની શાળામાં ભણવા મોકલે છે ! પેલા પાંડવોને મૂર્છીત કરી દેનાર યક્ષને કહો કે આને પૃથ્વી પરનું સૌથી મોટું આશ્ચર્ય કહેવાય ! વળી, પેલા જાહેરાતના બોર્ડ પર પણ  ક્યાં લખે છે કે દફતરનું વજન કેટલાં કિલો હશે ??? ગુજરાતનો એક સર્વે કહે છે કે,  શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં પ્રતિ બાળક ભણાવવાના ખર્ચમાં  ૧૫૦% નો વધારો થયો છે.  દેશના મધ્યમ વર્ગમાં “શિક્ષણખર્ચ” ના કારણે  ...

विरोध का तरीका कब तक सही ??

चित्र
 बदलते समय के साथ साथ विरोध का तरीका भी बदलता जा रहा है, पर विरोध की हद कहा तक ??? विरोध का कुछ नियम, कुछ हद तक हो तभी तक बर्दास्त किया जा सकता है. बीते समय में सत्ताधारियों के खिलाफ कई पार्टियों ने भी विरोध प्रदर्शन किए थे, पुतले भी जलाए गए थे, इंदिराजी की सरकार में अटल बिहारी वाजपेई बैल गाड़ी लेकर संसद भवन गए थे, कोई नेता पेट्रोल के दाम के विरोध में सायकल लेकर संसद गया, भाजपाई नेताओने यूपीए की सरकार में कपड़ा फाड़कर महंगाई के विरोध में प्रदर्शन किए, स्मृति ईरानी और अन्य नेताओने साथ मिलकर बीच रास्ते सिलिंडर रखकर विरोध किए, वैसे ही एनडीए के शासन में बदलते समय के साथ विरोध करने का तरीका भी बदलता जा रहा है. हाल में ही आपने देखा होगा की अदानी मामले पर JPC जांच की मांग के साथ कोंग्रेस ने संसद में हंगामा किया, भाजपाई सांसद राहुल गांधी माफी मांगे की मांग पर अड़ी रही और एक दिन भी सदन में जनता के मुद्दो पर काम नही हुआ. हुआ तो सिर्फ हंगामा. जनता के टेक्स के करोड़ों रूपिये हुए बर्बाद. आखरी दिन में कोंग्रेस के साथ सभी विपक्षी पार्टीओने साथ मिलकर संसद की गलियारों में ही प्रदर्शन शुरू कर दिया ...

बढ़ती हुई दुष्कर्म की घटनाओं के जिम्मेदार कौन ???

चित्र
  बढ़ती हुई दुष्कर्म की घटनाओं के जिम्मेदार कौन ??? "श्याही सुख नही पाती अखबार की एक और खबर आ जाती है दुष्कर्म की....!" बदलते हुए समय के साथ साथ आम इंसान को भी बदलना चाहिए. नए जमाने के साथ चलना चाहिए. जैसे जैसे डिजिटल युग आगे बढ़ने लगा है वैसे वैसे हमारे देश के युवा भी इस डिजिटल युग का भरपूर फायदा उठाने में लग चुका है. जब तक किसी नई टेक्नोलॉजी का सही इस्तमाल हो तब तक कोई दिक्कत नही, पर जब उसी टेक्नोलोजी का इस्तमाल गलत बातों को आगे बढ़ाने में या दिखाने के लिए होने लगे तो यूवाओ और देश के भविष्य के लिए नुकसान देह साबित हो जाता है. आजकल युवा ज्यादातर फेमस होने के लिए सोशल एप्स का उपयोग करते रहते हैं पर वह यह नहीं जानते की सोशल एप्स का उपयोग किस तरह और कैसी बातों के लिए करना चाहिए क्योंकि खुद फेमस होने के लिए कोई भी बातें यह कैसी भी बातें बढ़ा चढ़ा कर सोशल मीडिया पर पोस्ट करते रहते हैं जिससे उनके विरोध तो बढ़ जाते हैं पर उसके ऐसा गलत काम करने से समाज को और देश को कितनी नुकसानी भुगतनी पड़ रही है उसका अंदाजा युवा को युवाओं को नहीं है. आज देश में हर मिनट पर कहीं ना कहीं किसी ना किसी ...

શા માટે બન્યા ભાજપના ધારાસભ્ય દબંગ ???

चित्र
 શા માટે બન્યા ભાજપના ધારાસભ્ય દબંગ ??? હાલમાં જામનગર ૭૮ના નવનિયુક્ત ધારાસભ્ય રીવાબા જાડેજા તેની કાર્યશૈલીથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે અને લોકો તેની કામગીરીને આવકારી પણ રહ્યા છે. ધારાસભ્ય કેમ બન્યા દબંગ ??? જામનગર ૭૮ ના ધારાસભ્યએ તાજેતરમાં મહાનગર પાલિકાના અધિકારી, પદાધિકારી તથા કોન્ટ્રાકટરો સાથે મિટિંગ યોજી હતી. જેમાં તેમણે જણાવી દીધું હતું કે મારા એટલે કે ૭૮ વિધાનસભા વિસ્તારમાં કોર્પોરેશન હસ્તકના તમામ કામો નીતિ, નિયમ અને સ્પેશિફિકેશન મુજબ જ થવા જોઈએ. ધારાસભ્યએ આવું કેમ કરવું પડ્યું ??? રીવાબા એ ધારાસભ્ય બનતા ની સાથે જ લોકો ને શહેરના વિકાસના કાર્યો થયા બાદ થઈ રહેલા અનુભવો ને આધારે આવી કડક ચેતવણી આપવાની જરૂર પડી હતી. કેમ કે મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા અનેક કામો માં ક્યારેક ક્યારેક ઘણી ક્ષતિઓ રહી જવા પામતી હોવાની, જેને કારણે લોકોને તકલીફ પડતી હોવાની, કામ નબળું થવાની, મનપાની તિજોરીને નુકસાન જવાની સહિતની બાબતો ને ધ્યાનમાં રાખીને ધારાસભ્યએ સત્તા પક્ષના પદાધિકારીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ને એક સાથે જ ચેતવણી આપતા સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા... કેમ કે ગુજરાતમાં અને જામનગર મહ...

ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ કરશે "હાથ સે હાથ જોડો યાત્રા"

चित्र
 ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ કરશે "હાથ સે હાથ જોડો યાત્રા" એક બાદ એક ચૂંટણીમાં અસફળતા બાદ હવે કોંગ્રેસ જનસમર્થન મેળવવા જનતા ની વચ્ચે જવાનું મન બનાવી ચૂકી છે. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ભારત જોડો યાત્રા માં કોંગ્રેસ પાર્ટીને જબરું જનસમર્થન મળ્યું હતું. હાથ સે હાથ જોડો યાત્રા... ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રા કાઢી જનસમર્થન મેળવવા પ્રયાસ કરવા મન બનાવી ચૂકી છે. આ યાત્રાની શરૂઆત આગામી 7 ફેબ્રુઆરી થી અમદાવાદ થી કરવામાં આવશે. આ યાત્રા 3 મહિના દરમિયાન ગુજરાતના દરેક જિલ્લામાં કાઢવામાં આવશે. વિધાનસભા માં કારમી હાર બાદ ઉંઘ ઉડી... હાલમાં યોજાયેલ ગુજરાત વિધાનસભા માં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગ્રેસ હાઈ કમાંડ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. ત્યારે હવે પક્ષ ને કંઈ રીતે મજબૂત બનાવવો અને પોતાનું પદ કંઈ રીતે બચાવવું તે માટે કોંગ્રેસના નેતાઓ જન સમર્થન મેળવવા તલપાપડ બન્યા છે. 2024ની તૈયારી... આગામી વર્ષ માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ હવે ચૂંટણી મોડ માં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે....

જંત્રી ડબલ થવાથી સમગ્ર ગુજરાતીઓ પર શું અસર થશે ???

चित्र
  જંત્રી ડબલ થવાથી શું અસર થશે ??? ગુજરાત સરકાર દ્વારા ૧૨ વર્ષ બાદ જંત્રી ના દરમાં ૧૦૦% વધારાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે બિલ્ડર લોબી ની સાથે સાથે સામાન્ય લોકો કે જેઓ નાના મકાનની ખરીદી કરવા ઈચ્છતા હોય. ગુજરાત સરકારના એક ઠરાવથી ગુજરાતમાં પોતાના ઘરના ઘરનું સ્વપ્ન જોઈ રહેલા સેકડો મધ્યમ વર્ગીય પરિવારો, ગ્રામીણ ક્ષેત્રોમાંથી સ્થળાંતર કરીને શહેરોમાં બે પાંદડે થઈ રહેલા નવયુગલો માટે મકાન ખરીદવું મોંઘું થશે. કારણકે જંત્રીના દરો બમણા થતા ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરણ, શરત ભંગના કિસ્સામાં પ્રીમિયમ સહિતના મહેસુલી દંડની રકમ પણ ડબલ થઇ જશે. આવી સ્થિતિમાં સરકારની આવક ચોક્કસપણે વધશે, પરંતુ તેનું ભારણ છેવટે તો નાગરિકો ઉપર જ આવી પડશે નક્કી છે.  નવી નહિ પરંતુ જેમની પાસે પ્રોપર્ટી છે તેને પણ અસર થશે... જો તમે જંત્રીના ભાવ બમણા થતા વીતેલા એક દાયકામાં ઘર કે દુકાન વસાવવાની રાહત શ્વાસ લેતા હોત, તો તે લાંબી રાહત રહેવાની નથી. કારણ કે ગુજરાતના શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વસૂલાતા મિલકત સંબંધી તમામ પ્રકારના સ્થાનિક કરવેરા અને ચાર્જીસ જંત્રીને આધારે નક્કી થાય છે. આથી જેમની પાસે ...

परीक्षा पेपर लीक होने पर जिम्मेदार कौन ???

चित्र
परीक्षा पेपर लीक होने पर पूरे परिवार का सपना टूट जाता है...! जिम्मेदार कौन ??? आज बात करता हु गुजरात में लीक हुए जूनियर क्लर्क के पेपर लीक की. जी हां 29 जनवरी इतवार को गुजरात में जूनियर क्लर्क की परीक्षा होनी थी, और उसमे 9 लाख 50 हजार से ज्यादा विद्यार्थी परीक्षा देने वाले थे, पर अगली रात यानी 28 जनवरी देर रात परीक्षा का पर्चा लीक हो गया. विभाग ने परीक्षा पर्चा लीक होने से परीक्षा रद्द करने का आदेश कर दिया. पर्चा लीक करने वालो पर कड़ी से कड़ी कार्यवाही का भरोसा भी दे दिया और सुबह होते होते गुजरात के 5 और गुजरात से बाहर के 10 यानी टोटल 15 लोगो को अरेस्ट भी कर लिया. पर इससे क्या होगा ??? परीक्षा के प्रश्न पेपर के साथ एक व्यक्ति को पकड़ने के बाद परीक्षा रद्द की गई, गुजरात में टोटल 2995 परीक्षा केंद्रों पर परीक्षा का आयोजन किया गया था पर अचानक पेपर लीक होने के कारण परीक्षा रद्द करने के लिए पंचायत सर्विस सिलेक्शन बोर्ड द्वारा परीक्षा रद्द करने के लिए आदेश दिए गए...! गुजरात पंचायत सेवा सर्विस सिलेक्शन बोर्ड की तरफ से परीक्षा रद्द करने का फैसला लिया गया, वही पेपर लीक होने पर विपक्षी पार्टिया...